ગુજરાતી શુભ સવાર સુવિચાર text Sms Quotes | શુભ સવાર ની શુભેચ્છા

Share this post

નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે soho-hindi.in મા. આજના પોસ્ટ મા ગુડ મોર્નિંગ quotes, ગુજરાતી શુભ સવાર સુવિચાર આપેલ છે. અહિયાં તમને Good morning quotes, ગુજરાતી શુભ સવાર સુવિચાર text sms, આને images પણ મળી જશે જેને તમે તમારા મિત્રો સગા સંબંધીયો ને મોકલી શકો છો.

ગુજરાતી શુભ સવાર સુવિચાર

ગુજરાતી શુભ સવાર સુવિચાર

કોઈ દોસ્ત થી ભૂલ થાય તો,
તેને માફ કરી દેજો કારણકે,
જીભ કચડાય તો દાંત ના તોડાય.
🌹💐શુભ સવાર💐🌹

આજ નો દિવસ તમને તે બધી ખુશી આપે,
જેની તમે ભગવાન જોડે ઉમ્મીદ રાખો છો.
🌹Good Morning🌹

ગુજરાતી શુભ સવાર સુવિચાર

શુભ સવાર ની શુભેચ્છા
દુનિયા ભલે દોલત ની દીવાની હોય,
બાકી આપણે તો દોસ્તોના દીવાના છીએ.
🌹💐Good Morning મારાં મિત્રો 💐🌹

થઈ શકે છે સે, દરરોજ દિવસ સારો ના હોજ,
પણ દરરોજ દિવસ માં કંઈક સારુ જરૂર થાય છે.
દોસ્તો તમને બધાને 🙏શુભ સવાર🙏

Good Morning Suvichar In Gujarati

ગુજરાતી શુભ સવાર સુવિચાર

જો કોઈ વ્યક્તિ ખૂબ જ હસે છે,
તો તે અંદરથી ખૂબ જ એકલો હશે.
🌹🙏Good Morning🙏🌹

ગુજરાતી શુભ સવાર સુવિચાર

નાની નાની વાતો દિલ માં રાખવા થી,
મોટા મોટા સંબંધો કમજોર થઈ શકે છે.
🌹🌹🙏શુભ સવાર 🙏🌹🌹

ગુજરાતી શુભ સવાર સુવિચાર
કોઈ પણ એક વસ્તુ પર ફોકસ કરીને,
એક મહિનો કામ કરી જુઓ દોસ્તો,
જવાબ ખુદ તમને મળી જશે.
🌹🌹🙏Good Morning🙏🌹🌹

જયારે આકાશ ની ઊંચાઈ ને અડવી હોય તો,
દરરોજ સવારે માં બાપ, દાદા દાદી ના,
પગે લાગીને ઘરે થી નીકળો, કઈ ના કઈ,
મંજિલ મળી જવાની છે.
🙏🌹શુભ સવાર🌹🙏

ગુજરાતી શુભ સવાર સુવિચાર

ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર
🌹સારો સ્વભાવ અને સારી ભાવના🌹
🌹એ જ જીવન ની સાચી સંપત્તિ છે🌹
🌹💐🙏શુભ સવાર🙏💐🌹

સફળતા એ સવાર જેવી છે,
જે માંગવાથી નહીં,
જાગવાથી મળે છે.
🌹ગુડ મોર્નિંગ🌹શુભ સવાર🌹

Gujarati Shubh Sawar Suvichar Text Sms

 

ગુજરાતી શુભ સવાર સુવિચાર

પૈસા તો ખાલી જીવવા માટે હોય છે,
🤣હસવા માટે તો મિત્રોની જરૂર હોય છે😘
🌹🙏શુભ સવાર🙏🌹

જો તમે કોઈ વસ્તુનું સપનું જોઈ શકો છો😊
તો મહેનત કરવાથી પ્રાપ્ત પણ કરી શકો છો😊
🙏🌹Good Morning મિત્રો🌹🙏

ગુજરાતી શુભ સવાર સુવિચાર

Shubh Savar ગુજરાતી શુભ સવાર સુવિચાર
ઉદાસ રહેવાની આદત સારી નથી,
હંમેશા 😊હસતાં રહો હસાવતાં રહો,
કેમ કે આ જિંદગી તમારી છે.
💞શુભ સવાર💞

😘કર્મ હંમેશા એવા કરો કે💞
😊ફળ ભોગવતી વખતે તક મળે તકલીફ નહીં😊
🌹💐🙏Good Morning🙏💐🌹

ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર sms

ગુજરાતી શુભ સવાર સુવિચાર

દોસ્તો જિંદગી માં કોઈ વસ્તુ નો અંત નથી હોતો,
હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે.😊
💞Good~Morning🙏શુભ સવાર🌹💞

સુખ અને દુઃખના આવતી સમયે ગભરાવું નહીં,
કારણ કે, હીંચકો જેટલો પાછળ જાય છે😊
એટલો જ આગળ પણ આવે છે.
🌹🌹શુભ સવાર 🌹🌹

ગુજરાતી શુભ સવાર સુવિચાર

ગુડ મોર્નિંગ સુવિચાર
👉જીવન એક ચોકોબાર જેવું છે🤭
😘પીગળી જાય તે પહેલાં😍
😄પૂરે પૂરો આનંદ માણી લો. 😘
🌹💕Good Morning💕🌹

સપના જોવું સારી વાત છે પણ,
તેને સાચા કરના તે વધુ સારી વાત છે.
🌹🌹શુભ સવાર દોસ્તો🌹🌹

શુભ સવાર ની શુભેચ્છા

ગુજરાતી શુભ સવાર સુવિચાર

👉મૂંઝવણ સાથે દોડવું એના કરતા😀
😊સમજણ સાથે ધીમે ધીમે ચાલવું સારું😊
🙏🌹💞શુભ સવાર💞🌹🙏

👉સુખ ની લાલચ જ😍
👉દુઃખ ને જન્મ આપે છે😊
🌹💐શુભ સવાર💐🌹

ગુજરાતી શુભ સવાર સુવિચાર

😄બધી વાત મનમાં લઈને ફરશો🙏
😭તો રડવું જ આવશે, પણ,😭
🤔જે જેવા છે એમની સાથે🤫
😄એવા જ બનીને રહો મજા આવશે😊
💞💞શુભ સવાર💞💞

😄સંસાર માં બે જ સત્ય બોલે છે😊
🤫અરીસો અને આત્મા🙏
🌹🙏Good Morning🙏🌹

ગુજરાતી શુભ સવાર સુવિચાર

😎સફળતા ના રસ્તે તડકો જ કામ લાગશે😊
💞છાંયડો મળશે તો કદાચ અટકી જશો😄
🌹Good Morning 🌹મારાં દોસ્તો🌹

દુનિયાનું સૌથી સારું પુસ્તક,
ખુદ આપણે જ છીએ😊
પોતાને સમજી લ્યો એટલે બધી જ,
સમસ્યાનું સમાધાન થઈ ગયું, સમજી લ્યો😊
🙏🌹શુભ સવાર 🌹🙏

આનંદ, માટે કામ કરશો તો આનંદ નહિ મળે😶
😘પણ ખુશ થઈને કામ કરશો,
💞તો આનંદ જરૂર મળશે.😍
❤Good Morning❤

Leave a Comment