100+ Funny Comedy Gujarati Jokes | કોમેડી જોક્સ ગુજરાતી

Share this post

નમસ્કાર મિત્રો 🙏 આજે હું તમારા માટે નવા નવા ગુજરાતી જોકસ લાવ્યો છું latest Gujarati jokes 2022 & કોમેડી જોક્સ ગુજરાતી ફોટા અહિયાં તમને વાંચવા માટે ગણા બધા ગુજરાતી જોકસ મળી જશે funny comedy અને મજેદાર ગુજરાતી જોકસ + અહિયાં કોમેડી જોક્સ ગુજરાતી ફોટા સાથે પણ મળશે જે તમે તમારા મિત્રો સાથે share કરી શકો છો.

Comedy Gujarati Jokes

કોમેડી જોક્સ ગુજરાતી ફોટા

ડૉક્ટર : તમારા કાન કેવીરીતે દજાયા
પપ્પુ: હું શર્ટ ને ઈસ્ત્રી કરી રહ્યો હતો, એવામાં ફોન આવ્યો, મેં જલ્દબાઝી માં ફોન ના બદલે ઈસ્ત્રી કાનમાં લગાવી લીધી
ડૉક્ટર : બીજો કાન કેવીરીતે દાજાયો
પપ્પુ : હવે એમ્બ્યુલન્સ ને પણ ફોને કરવો હતો.
😜😂😂🤣🤣

મોટુ : ઓ યાર ગાડી ની સ્પીડ કેમ વધારી દીધી
પતલુ : ઓ ગાડી ની બ્રેક ફેલ થઈ ગઈ છે, એકસિડેન્ટ થઈ જાય એ પેલા ઘરે પહુંચાવી દવ
🤫😜😂🤣🤣

શિક્ષક : આજ નિશાળે મોડા આવવાનું સુ બહાનું સોચ્યું છે
પપ્પુ : સોરી સર, આજે હું દોડીને આવ્યો છું તો મને પહાનું સોચવાનું મોકોજ નહીં મળ્યો
😄😂😂🤣

છગન ની છત્રી માં કાણો હતો,
તો છગન ના છોકરા એ પૂછ્યું,
પાપા છત્રી માં કાણું કેમ છે
છગન : અરે ગધેડા, વરસાદ બંદ થઈ જાય તો ખબર કેવીરીતે પડશે.
🤫😄😂🤣🤣

પપ્પુ એ ભગવાન ને પૂછ્યું,
હું આવતા જનમ માં ગધેડો બની શકું છું,
ભગવાને જવાબ આપ્યું
તમે આ સુવિધા નું લાભ પહેલાજ ઉઠાવી લીધો છે.
😜😄🤣🤣😂

કોમેડી જોક્સ ગુજરાતી ફોટા

કોમેડી જોક્સ ગુજરાતી ફોટા
કોમેડી જોક્સ ગુજરાતી ફોટા

પપ્પુ રીક્ષા વાળા ને કહ્યું,
હનુમાન મન્દિર જાસો ભાઈ
રીક્ષા વાળો : હાં
પપ્પુ : તો આવતા વખતે પ્રસાદ લેતા આવજો
😜😂😂🤣

શિક્ષક : બતાઓ A ના પછી સુ આવે?
મગન કઈ સમય સુધી સોચીને કહ્યું,
ક્યાં બોલતી તું
🙄🤫😄😂😂

પપ્પુ પોલીસ સ્ટેશન માં જઈને કહ્યું,
મને ફોન પર મારી નાખવાની ધમકી મળે છે,
પોલીસ : કોણ ધમકી આપે છે?
પપ્પુ : વોડાફોન વાળા, કહેછે બિલ નહીં ભર્યું તો કાપી નાખીસૂ 🤔
🙄😂😂🤣😜

છગન : કાલે મારા લગન છે, પણ છોકરી વાળાએ ઓછા લોકો ને બોલાવ્યા છે
મગન : તો આમાં પ્રોબ્લેમ સૂ છે?
છગન : ખબર નઈ યાર પપ્પા મને લઇ જશે કે નહીં 😭
🤭🤫🤣😂😂

પપ્પુ જલેબી વેચી રહ્યો હતો,
પણ જોર જોર થી રાળો પડતો હતો
બટાટા લઇ લો, બટાટા લઇ લો,
એવામાં એક વ્યક્તિ એ કહ્યું,
આ જલેબી છે બટાટા નથી
તો બટાટા બટાટા શુ રળો પાળે છે
પપ્પુ : ચૂપ થઇજા ભાઈ નહિતર માખીઓ આવી જશે🤫
😜😂😂😂🤣

Funny Gujarati jokes with Images

કોમેડી જોક્સ ગુજરાતી ફોટા
કોમેડી જોક્સ ગુજરાતી ફોટા

મોટુ : મોબાઈલ માં આટલી ધીમી અવાજ થી કોના જોડે વાત કરે છે?
છોટુ : બહેન છે
મોટુ : તો પણ આટલી ધીમી અવાજ માં કેમ?
છોટુ : તારી છે એટલે 🤫
🤣😂😂🤣

છગન : મને એક કિતાબ લખવાં માં એક વર્ષ લાગે છે
મગન : આટલી મેહનત કેમ કરોછો ભાઈ 20રૂપિયા માં લખેલી મળી જાય છે 🙄
😂😂😂🤣🤣

પત્ની – પતિ ને કહ્યું
બતાઓ એ કઈ વસ્તુ છે જેને તમે દરરોજ જોઈ શકો છો પણ તોડી નથી સકતા?
પતિ : ના હું નઈ બતાઉં
પત્ની : બતાવો ને પ્લીઝ
પતિ : તમારું મોઢું 😜
🤫😂😂😄🤣

ડાકુ મંગલ શિંગ છગન ના ઘર માં આવ્યો
ડાકુ : જલ્દી બોલ સોનુ કઈ છે?
છગન : ઓય આખો ઘર ખાલી છે જઈ મરજી હોય ત્યાં સોઈ જા 🤔
🤫😂😂😂🤣

એક વાર મગન રસ્તા પર મોજ થી જઈ રહ્યો હતો એવામાં એક દીવાલ પર વાચ્યું
“વાંચવા વાળો ડોબો”
મગન ને બહુ ગુસ્સો આવ્યો, તેણે તે મિટાવી ને લખ્યું
“લખવા વાળો ડોબો”
🙄😄😜😂🤣

ગુજરાતી જોકસ વાંચવા માટે

કોમેડી જોક્સ ગુજરાતી ફોટા
કોમેડી જોક્સ ગુજરાતી ફોટા

પોલીસ : અમને ખબર મળી છે કે તમારા ઘર માં ભયંકર વસ્તુ છે
ગોલુ : સાહેબ ખબર તો એકદમ પાક્કી છે પણ તે અત્યારે તેના પિયરે ગઈ છે 🤫
😜😜😂😂🤣

છગન : રસગુલ્લા છે
દુકાનદાર મગન : ના નથી
છગન : જોઇલઉં
દુકાનદાર મગન : [ગુસ્સા માં] શુ જોઇલઉં?
છગન : બીજી દુકાન માં જઈને જોઇલઉં🙄
🤔🤫😂😂😜🤣

પપ્પુ પેટ્રોલ પમ્પ માં જઈને કહ્યું
ભાઈ એક રૂપિયા નું પેટ્રોલ ભરીદો
પેટ્રોલ પમ્પ વાળો : ભાઈ એટલો બધો પેટ્રોલ ભરીને કઈ જવું છે?
પપ્પુ : જવું કાઇયેય નથી હુંતો આવીરીતે જ પૈસા ઉડાળું છું.
😜😄😂🤣

છગન દુકાનદાર ને કહ્યું
મારે મારું ગાડી માં નવી બેટરી લાગાવવી છે
દુકાનદાર : exide લગાવી દવ
છગન : એક સાઇડે કેમ, હું પુરા પૈસા આપું છું તો બંન્નેવ સાઇડે લગાવો 🤔🙄
😜😂😂🤣

Funny & Comedy Gujarati Jokes

કોમેડી જોક્સ ગુજરાતી ફોટા

ડૉક્ટર : તમારા દાંત કેવીરીતે ટૂટિગયા
દર્દી : પત્ની એ કડક હલવો બતાયો હતો તે ખાધું એટલે
ડૉક્ટર : તો હલવો ખાવાની ના કઈ દેતા
દર્દી : ત્યારે તી 32 સે 32 તૂટી જતા
🙄😜🤫😂😂🤣

છગન કલાસ માં હસ્તો હતો
એક છોકરા એ કહ્યું : ઉભો થા, કોણ છે તું?
છગન : તું કોણ છે?
છોકરો : હું મોનિટર છું
છગન : તો પછી હું CPU છું 😜
😄😂😂🤣

મગન : હું તારા જોડે લગ્ન કરવા માંગુ છું
છોકરી : પણ હું તારાથી મોટી છું, પુરા 1વર્ષ
મગન : કોઈ વાંધો નઈ, હું 1 વર્ષ પછી લગ્ન કરીશ
🙄🤔😜😂😂

લગન માં મોટુ બઉં સમય સુધી ખાવાનું ખાઈ રહ્યો હતો, તેવામાં એક વ્યક્તિ એ કહ્યું ક્યાર સુધી ખાસો
મોટુ : ભાઈ હૂતો ક્યાર થી હેરાન છું, પણ કાર્ડ માં લખ્યું છે, ડિનર 7-10pm
😄😂😂🤣

બોસ : મારાં લીધે એક અરીસો લેતા આવો જેમાં હું મારું મોઢું જોઈ શકું
ઇન્ટેલેજન્ટ ઢોલું : નથી મળતો સર, બધામાં મારું જ મોઢું દેખાય છે 🙄
🤫😂😂🤣

Must Read

Non Veg Jokes Hindi

Leave a Comment